Select Language

Ojas Ayurved

નિઃસંતાનતા માટે ૧૦૦% આયુર્વેદિક ઇલાઝ

શું તમે

ગભરાવાની જરૂર નથી, આયુર્વેદિક સારવારથી સંતાન પ્રાપ્તિ શક્ય છે.

0
+
વર્ષનો ક્લિનિકલ અનુભવ
થી વધુ નિસંતાનતા કેસોમાં સફળ પરિણામ
0 +
0
+
થી વધુ કેસ હેન્ડલ કર્યા

સુરતમાં નિ:સંતાનતા માટે 35+ વર્ષથી વિશ્વાસપાત્ર આયુર્વેદિક ક્લિનિક

સમજીએ

પુરુષ અને સ્ત્રી બંનેની આયુર્વેદિક રીતે પ્રકૃતિ તપાસીને સમસ્યાનું મૂળ કારણ સમજવામાં આવે છે.

સાંભળીએ

પહેલા તમારી સમસ્યા અને આગળ તમે કરાવેલ ટ્રીટમેન્ટ વિષે સાંભળીએ છીએ.

ત્રણ “સ”

સારવાર

કારણ સ્પષ્ટ થયા પછી તમારી પ્રકૃતિ મુજબ આયુર્વેદિક સારવાર આપીએ છીએ. 

પહેલા સાંભળીએ છીએ, પછી કારણ સમજીએ છીએ અને ત્યાર બાદ જ યોગ્ય સારવાર શરૂ કરીએ છીએ.

ડૉ. મહેન્દ્ર રૂપાપરા – 35 વર્ષના અનુભવી આયુર્વેદિક નિષ્ણાત

Ayurvedic Infertility Center in Surat

ડૉ. મહેન્દ્ર રૂપાપરા

ડૉ. મહેન્દ્ર રૂપાપરા તમને તરત દવા આપીને આગળ મોકલી દેતા નથી. 35+ વર્ષનો અનુભવ અહીં માત્ર આંકડો નથી. એ અનુભવ એવા કેસમાંથી આવ્યો છે જ્યાં પહેલેથી ઘણી સારવાર થઈ ચૂકી હતી, પણ જવાબ મળ્યો નહોતો.

સામાન્ય પ્રશ્નો

1. આયુર્વેદિક સારવાર painful છે?

ના. આમાં ઇન્જેક્શન કે સર્જરી નથી.

2. પરિણામમાં કેટલો સમય લાગે?

અમારી દવાઓ અને પેશન્ટના પ્રયત્નો બંને સાથે મળે ત્યારે જ યોગ્ય પરિણામ મળી શકે છે.

Whatsapp-us